ગોડાદરા વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી
રૂ.500ના દરની 165 બનાવટી ચલણી નોટો ઝડપાઈ!
સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરી રૂ.500ના દરની કુલ 165 બનાવટી ભારતીય ચલણી નોટો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો.
પોલીસે બનાવટી નોટો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Surat #GodadaraPolice #FakeCurrency #SuratPolice #BreakingNews