સુરત | અલથાણ વિસ્તારમાં અપહરણ અને ધમકીના બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
પિસ્તોલ અને ચપ્પુ બતાવી એક ઇસમનું અપહરણ કરાયાની માહિતી
અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ
ચપ્પુ વડે ગંભીર ઇજા પહોંચાડ્યાની પણ પોલીસને જાણ કરાઈ
112 વાનને કોલ મળતા અલથાણ પોલીસને ઘટનાની જાણ થઈ
અલથાણ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી
ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
પોલીસે અપહરણ કરાયેલા ભોગ બનનારને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો
પોલીસે રીષભ નાહટા, દેવ આહિર અને લક્ષ્મણ રાઠોડને ઝડપી પાડ્યા
આરોપીઓ પાસેથી પિસ્તોલ અને ચપ્પુ સહિતનો મુદ્દામાલ જપ્ત
ડિસ્કવરી ફોર-વ્હીલર કાર પણ પોલીસે કબજે કરી
કારની કિંમત આશરે ₹40 લાખ હોવાનું પોલીસની માહિતી
3 મોબાઇલ ફોન સહિત કુલ ₹41.40 લાખનો મુદ્દામાલ જપ્ત
સમગ્ર મામલે અલથાણ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અપહરણ પાછળનું ચોક્કસ કારણ જાણવા પો�
Udhna, Surat | Oct 2, 2026