ગોધરા: ગોધરામાં લઘુમતી મોરચા દ્વારા આંગણવાડીમાં ‘આંગણ મિલન’ કાર્યક્રમ યોજાયો
ગોધરામાં લઘુમતી મોરચા દ્વારા આંગણવાડીમાં ‘આંગણ મિલન’ કાર્યક્રમ યોજાયો,ગોધરા વિધાનસભા વિસ્તારમાં આવેલ હિલ પર સોસાયટીની આંગણવાડી ખાતે ગોધરા નગર લઘુમતી મોરચા દ્વારા ‘આંગણ મિલન’ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના નાના ભૂલકાઓને નોટબુક, સ્લેટ, પેન, રબર સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોધરા નગર પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ જશોદાબેન, મહિલા મોરચા પ્રમુખ ભક્તિબેન, લઘુમતી મોરચા પ્રમુખ સરફરાજભ