મેઘરજ: મેઘરજના જાલમપુર ગામે 70 ફૂટ ઊંડા કૂવામાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો
મેઘરજના જાલમપુર (રેલ્લાવાડા) ગામે 60 વર્ષીય વૃદ્ધ નટુભાઈ લિબાભાઈનું 70 ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં મોત થયું છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.