Latest News in Meghraj (Local videos)

મેઘરજ: અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ CM રૂપાણી સહિતના મૃતકોને પંથકના અગ્રણીઓએ સો.મી થી શ્રદ્ધાંજલિ પાઠવી

Meghraj, Aravallis | Jun 12, 2025
rahimchadi
rahimchadi status mark
Share
Next Videos
ઉમા વિદ્યાલય ના વિદ્યાર્થીઓ ના પરિવહન માટે અધ્યતન સુવિધા વાળી નવીન સ્કૂલ બસનો શુભારંભ થઈ ચૂક્યો છે તો અદાપુર, લીંભોઇ,મોટી મોયડી, આઢોડિયા તથા પટેલ ઢૂંઢા રૂટના તમામ વિદ્યાર્થીઓ આ સ્કૂલ બસનો અચૂકથી લાભ મેળવે...

hiteshpatel15679 status mark
2.1k views | Meghraj, Aravallis | Jun 12, 2025
મેઘરજ: ઢેકવા ગામે મેડીકલ ડીગ્રી વિના આમ જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનાર  બોગસ ડોકટર ને ઝડપી લેતી SOG ટીમ

મેઘરજ: ઢેકવા ગામે મેડીકલ ડીગ્રી વિના આમ જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ ડોકટર ને ઝડપી લેતી SOG ટીમ

rahimchadi status mark
Meghraj, Aravallis | Jun 12, 2025
મેઘરજ: માલપુર રોડ પર અજાણ્યા વાહન ની ટક્કરે વીજપોલ ધરાશયી,વીજ તાર નીચે આવી જતા વાહન ચાલકો અટવાયા #jansamasya

મેઘરજ: માલપુર રોડ પર અજાણ્યા વાહન ની ટક્કરે વીજપોલ ધરાશયી,વીજ તાર નીચે આવી જતા વાહન ચાલકો અટવાયા #jansamasya

rahimchadi status mark
Meghraj, Aravallis | Jun 11, 2025
મેઘરજ: પાંચાલ રોડ પર ગંદકી થી ઉભરાતી ખુલ્લી ગટર માં શ્વાન ખાબક્યું.અવાર નવાર પશુઓ પડવા ના બનાવ #jansamasya

મેઘરજ: લાલોડિયા ગ્રામ પંચાયતના સભ્ય પદ મના ઉમેદવાર પર ખોટા પુરાવા રજૂ કરવાના આક્ષેપ ચુંટણી અધિકારી ને રજૂઆત

Meghraj, Aravallis | Jun 10, 2025
મેઘરજ: 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ અને ગર્ભવતી બનાવવાનો મામલો: મોડાસા કોર્ટે આરોપી ના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

મેઘરજ: 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ અને ગર્ભવતી બનાવવાનો મામલો: મોડાસા કોર્ટે આરોપી ના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

rahimchadi status mark
Meghraj, Aravallis | Jun 9, 2025
મેઘરજ: નગરના ગોલ્ડન પ્લાઝા નજીક બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ,આમ જનતામાં ભય નો માહોલ

મેઘરજ: તાલુકા ના એક ગામડા માં 13 વર્ષીય સગીરા ને હવસ નો ભોગ બનાવનાર 51 વર્ષીય નરાધમ ને પોલીસે ઝડપી પાડયો

Meghraj, Aravallis | Jun 8, 2025
મેઘરજ: તાલુકાના એક ગામડામાં 13વર્ષિય સગીરાપર પાડોશી આધેડે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવતા ચકચાર, ઇસરીપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મેઘરજ: તાલુકાના એક ગામડામાં 13વર્ષિય સગીરાપર પાડોશી આધેડે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવતા ચકચાર, ઇસરીપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

rahimchadi status mark
Meghraj, Aravallis | Jun 7, 2025
મેઘરજ: શહેરના જલારામ મંદિર હૉલમાં ભાજપે 'સંકલ્પ થી સિદ્ધી' સુધી મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં BJPની કાર્યશાળા યોજાઈ

પોતાના બાળકોના ઉજવળ ભવિષ્ય માટે સર્વ શ્રેષ્ઠ શાળા એટલે કે ઉમા વિદ્યાલય,મેઘરજ ... ઝડપથી પ્રવેશ મેળવો અને પોતાના બાળકો નું ભવિષ્ય ઉજવળ બનાવો...

પોતાના બાળકોના ઉજવળ ભવિષ્ય માટે સર્વ શ્રેષ્ઠ શાળા એટલે કે ઉમા વિદ્યાલય,મેઘરજ ... ઝડપથી પ્રવેશ મેળવો અને પોતાના બાળકો નું ભવિષ્ય ઉજવળ બનાવો...

hiteshpatel15679 status mark
3.1k views | Meghraj, Aravallis | Jun 7, 2025
મેઘરજ: પંથક ની મેડી પાંટા ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં ગ્રામજનો અને વડીલો માં ખુશી વ્યાપી

મેઘરજ: પંથક ની મેડી પાંટા ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં ગ્રામજનો અને વડીલો માં ખુશી વ્યાપી

rahimchadi status mark
Meghraj, Aravallis | Jun 6, 2025
મેઘરજ: બકરી ઈદના તહેવાર ને લઈને નગર ના અલગ અલગ વિસ્તારો માં પોલીસ તંત્ર દ્વારા ફૂટ માર્ચ યોજવામાં આવી

મેઘરજ: પંથક ની મોટી ગ્રા.પં માની એક બાંઠીવાડા ગ્રા.પં ના સરપંચ ઉમેદવારે તા. પંચ ખાતે ઉમેદવારી નોંધાવી

Meghraj, Aravallis | Jun 5, 2025
મેઘરજ: કોર્ટ ખાતે જજ સાહેબ ની અધ્યક્ષતા માં વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

Uma Vidhyalay, Megharaj Admission open!

Uma Vidhyalay, Megharaj Admission open!

hiteshpatel15679 status mark
20.8k views | Meghraj, Aravallis | Jun 5, 2025
મેઘરજ: IPL ફાઇનલ માં RCB ની જીત નો જશ્ન,નગર ના જૂના બજાર સહિત ના વિસ્તારો માં ક્રિકેટ પ્રેમીઓની DJ સાથે ઉજવણી

મેઘરજ: IPL ફાઇનલ માં RCB ની જીત નો જશ્ન,નગર ના જૂના બજાર સહિત ના વિસ્તારો માં ક્રિકેટ પ્રેમીઓની DJ સાથે ઉજવણી

rahimchadi status mark
Meghraj, Aravallis | Jun 4, 2025
મેઘરજ: રેલ્લાવાડા ગામની સીમ માંથી ઇસરી પોલીસે ઇકો કાર માં ભરી ને લવાતા 1,09,400 રૂપિયાના અંગ્રેજી દારૂ સાથે 2 ઈસમો ને ઝડપ્યા

મેઘરજ: રેલ્લાવાડા ગામની સીમ માંથી ઇસરી પોલીસે ઇકો કાર માં ભરી ને લવાતા 1,09,400 રૂપિયાના અંગ્રેજી દારૂ સાથે 2 ઈસમો ને ઝડપ્યા

rahimchadi status mark
Meghraj, Aravallis | Jun 3, 2025
મેઘરજ: ઘાંચીવાડા વિસ્તાર માંથી ધોળા દિવસે ત્રણ બકરાં ઉઠાંતરી કરી ઈસમો ફરાર,પોલીસ મથકે લેખિત અરજી કરાઇ

મેઘરજ: ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ જોઈ સસ્તા ભાવ માં બકરો ખરીદવો નગર ના યુવક ને મોંઘો પડયો.ગુમાવ્યા 15 હજાર

Meghraj, Aravallis | Jun 2, 2025
મેઘરજ: તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિષ્ઠાતા અખંડ પદ વિચારક આચાર્યશ્રી મહાશ્રમણજીનું ભવ્ય સ્વાગત કરાયું,PCN ખાતે કાર્યક્રમ યોજાયો

મેઘરજ: ઇસરી તથા નગરના પો.સ્ટે ખાતે નોંધાયેલ વાહન ચોરીઓના 1આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર ઝેરિયાવાડાથી LCB એ ઝડપ્યા

Meghraj, Aravallis | Jun 1, 2025
મેઘરજ: ટેલિફોન એક્સચેન્જ નજીક અજાણ્યા વાહનની ટક્કરે વાછરડાનું મોત નિપજ્યું

મેઘરજ: વાઘપુર ગામે ભાઈ એ જ ભાઈ ને ગડદા પાટું નો તેમજ લાકડીઓ ના ફટકા માર્યા,ઇજાગ્રસ્ત ભાઈ ને સારવાર મળે તે પહેલા જ મોત

Meghraj, Aravallis | May 31, 2025
Load More
Contact Us