સુરત, પાંડેસરા GIDCની જૂની પારસ મિલમાંથી કાળો ધુમાડો નીકળતા હોવાનો વીડિયો સામે આવ્યો
મિલની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને લઈને પર્યાવરણ અને સ્થાનિકોના આરોગ્ય અંગે સવાલો ઉઠ્યા
GPCB દ્વારા સ્થળ તપાસ કરી ધુમાડાના સ્ત્રોત અને પ્રદૂષણની ચકાસણી કરવામાં આવશે?
નિયમોનો ભંગ જણાય તો કંપની સામે નોટિસ સહિત કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તે પણ સવાલ?
સ્થાનિકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે ચેડા થાય તો જવાબદારી કોની?
વીડિયો સામે આવ્યા બાદ GPCB અને સંબંધિત તંત્ર હવે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર
#krantisamaynews #krantisamay #surat #pandesara
Udhna, Surat | Aug 21, 2026