Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભચાઉ: કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારી ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન, વાહનોના થપ્પા લાગ્યા

Bhachau, Kutch | Jun 16, 2026
કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સૂરજબારી ટોલ પ્લાઝા પર સ્થાનિકો દ્વારા ટોલ વસૂલાત અને પાસના ભાડામાં વધારો કરાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ ટોલ પ્લાઝા પર બેસીને વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. 15થી 20 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા છે.