ગારિયાધાર: ગારિયાધાર ખાતે નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન
ગારિયાધાર ખાતે નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન ગારિયાધાર નગરપાલિકા દ્વારા સ્થાનિક કલા, હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ સ્ટોલો પર સ્થાનિક કલાકારો અને વેપારીઓ દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મેળામાં ગ્રામ્ય કલા, હસ્તકલા, ઘરગથ્થુ બનાવટની વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોટી સં