માંડવી: બ્રહ્મ સમાજ અંગે સાધુના નિવેદનથી વિવાદ ધારાસભ્યએ કરી ટકોર
Mandvi, Kutch | May 21, 2026 માંડવી બ્રહ્મ ચોર્યાસીના કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને વિવાદ ઊભો થયો છે. સાધુએ “બ્રહ્મ સમાજ પોતાના પેટ માટે ભીખ માંગતો હોય તો પણ એ બ્રહ્મ સમાજ છે” જેવી ટિપ્પણી કરતા સમાજમાં ભારે ચર્ચા જગાઈ છે. આ નિવેદન બાદ માંડવીના ધારાસભ્ય Aniruddh Dave એ જાહેરમાં પ્રતિક્રિયા આપતા સાધુના નિવેદનનો વિરોધ કર્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું કે કોઈપણ સમાજ અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ યોગ્ય નથી અને સમાજની લાગણીઓને ઠેસ પહ