ગઢડા: નવા વર્ષે ગઢડા BAPS મંદિરે ભક્તો અને પ્રવાસીઓનો મહેરામણ
Gadhada, Botad | Nov 11, 2026 નવા વર્ષની શરૂઆતમાં બોટાદના ગઢડા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે ભક્તો અને પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે. ઘેલો નદીના કિનારે આવેલા આ રમણીય મંદિરે સવારથી સાંજ સુધી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.