રાપર: ખાખીની માનવતા: રણમાં ભૂલા પડેલા મજૂરોને નવું જીવન આપનાર પોલીસ કર્મીઓનું સન્માન કરાયું"
Rapar, Kutch | Mar 29, 2026 રાપર તાલુકાના આડેસર નજીક આવેલા નાના રણમાં ભૂલા પડેલા મજૂર વર્ગના લોકોને આખી રાતશોધખોળ કરી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી સહીસલામત બચાવી લેનાર આડેસર પીઆઈ વી.એ. સેંગલ અને આડેસર પોલીસ મથકની ટીમે કરેલી કામગીરીની નોંધ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા લેવામાં આવી છે