મુન્દ્રા: મુંદરાના સુખપરમાં વહેલી સવારે આગની ઘટના બાદ પાલિકા તંત્ર સામે ઉઠ્યા સવાલો: ફાયર સુવિધાનો અભાવ અને પ્રાથમિક પ્રશ્નોને લઈ
Mundra, Kutch | Nov 11, 2026 મુંદરાના સુખપર વિસ્તારમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠતાં સ્થાનિક રહીશોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ ઘટનાએ મુંદરા-બારોઈ નગરપાલિકાની આપાતકાલીન સજ્જતાની પોલ ખોલી નાખી છે.