મુન્દ્રા: ભારતનું ભવિષ્ય કોઈ એક વ્યક્તિ નહીં, કરોડો યુવાઓના હાથમાં છે: ગૌતમ અદાણી
Mundra, Kutch | Aug 15, 2026 ૧૫મી ઑગસ્ટ (સ્વતંત્રતા દિવસ) નિમિત્તે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ દેશના કરોડો યુવાનોને સંબોધીને એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં માત્ર ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં માનવ જીવનમાં આવતા સકારાત્મક બદલાવને વધુ મહત્વનો ગણાવ્યો હતો.