સાયલા માં શૌચાલય પાસે દારૂની ખાલી પોટલી! સુદામડા દરવાજા પાસે આવેલા જાહેર શૌચાલયની દરવાજા પાસે ગંદકી અને દેશી દારૂની ખાલી પોટલીઓ જોવા મળી રહી છે. સુદામડા દરવાજા પાસે આવેલા શૌચાલયનો ઉપયોગ સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો કરે છે.શૌચાલય પાસે ગંદકી અને દારૂની ખાલી પોટલીઓના લીધે દુર્ગંધ ફેલાય છે જલ્દી થી સફાઈ કરવાની માંગ ઉઠી છે.