મોડાસા: અફસાબદ અને અફસાબદ છાપરાંને જોડતો રોડ બિસ્માર હાલતમાં હોવાને લઇ AAP નેતાની પ્રતિક્રિયા.
મોડાસા તાલુકાના અફસાબદ અને અફસાબદ છાપરાંને જોડતો રોડ બિસ્માર હાલતમાં હોવાને લઇ,અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણે અફસાબદ ગ્રામજનો સાથે મુલાકાત કરી જિલ્લા વિકાસ અધિકારીને વિડીયોના માધ્યમથી આજરોજ અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.