Public App Logo
Profile Picture

Atul Parmar

@atulparmar104
52401Followers
264Following
મોડાસા: શહેરની નાગરિક સહકારી બેંક લી. દ્વારા સભાસદોના વિધાર્થીઓનુ ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
મોડાસા: જિલ્લાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપને શંકા પર સાબિત ન કરી શકાય તેમ જણાવી આરોપીને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો
મોડાસા: શહેરની મ.લા ગાંધી કેળવણી મંડળ દ્વારા યોજાયેલી જુનિયર ક્લાર્ક દિવ્યાંગ કેટેગરીની પરીક્ષા રદ્દ કરાઈ
મોડાસા: કલેકટર કચેરી ખાતે ઈનચાર્જ કલેકટર દિપેશ કેડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ" યોજાઈ
મોડાસા: નહેરુકંપા ના ખેડૂતના જીવનમાં નવો પ્રકાશ,કિસાન સૂર્યોદય યોજનાનો મળ્યો લાભ: માહિતી વિભાગ
મોડાસા: ટાઉન પોલીસે પાલનપુર ગામની સીમમાં કારમાં લવાતો રૂ.2.62 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યા
મોડાસા: અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત કોંગ્રેસ નેતા કમલેન્દ્રસિંહ પૂવારનું નિવેદન
મોડાસા: દેવરાજ ધામ ખાતે પોષી બીજ નિમિત્તે ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા આનુભવી
મોડાસા: ફરિયાદીની આઇસર ગાડીનો વેચાણ ખત કરી વિશ્વાસમાં લઈ ગાડી કે રૂપિયા ન આપતા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ
બાયડ: કિસાન સભાના આગેવાનોએ આદિવાસીઓ પર થતા અન્યાય મામલે બાયડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
મોડાસા: શહેરના યોગ્ય જાહેર માર્ગ પર મહાત્મા ગાંધીજીની પ્રતિમાં સ્થાપિત કરવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિએ COને આવેદનપત્ર આપ્યું
મોડાસા: જિલ્લા SOGની ટીમે શામળાજી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો
મોડાસા: જિલ્લા LCBની ટીમે શામળપુર ગામની સીમમાં કારમાં લવાતો રૂ.3.51 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
મોડાસા: જિલ્લામાં ખાતર,રોડ-રસ્તા અને ICDS માં ચાલતા ભ્રષ્ટાચાર મામલે જાગૃત નાગરિકની DMને રજુઆત
મોડાસા: “અરવલ્લી બચાવો અભિયાન" અંતર્ગત અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
મોડાસા: શિવરાજપુરા કંપાની સરસ્વતી સખી મંડળની બહેનોએ અથાણાં બનાવીને વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી, ઉમિયા મંદિર ખાતેથી નિવેદન
મોડાસા: તત્વજ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત રેડક્રોસ સોસાયટી દ્વારા હીમોગ્લોબિન તપાસ કરાઈ
મોડાસા: બાલાપીર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કસ્બા વિસ્તારની એફ.યુ મલેક સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પમાં યોજાયો
મોડાસા: ટીંટોઇ નજીક નીલકંઠ પાન એન્ડ પ્રોવિઝન સ્ટોરમાંથી SOG એ પ્રતિબંધિત સ્ટેશ પ્રો રોલિંગ પેપર સાથે આરોપીને ઝડપી પાડ્યો
બાયડ: બાયડ નગરના મેલડી પાન પાર્લરમાં થી ચરસ,ગાાંજા સહિત મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે ઝડપ્યો
મોડાસા: દઘાલીયા ગામના તળાવ પાસે રોડ વચ્ચે શ્વાન આવી જતા બાઈક સવાર બે યુવકો નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા
મોડાસા: ભુવાલ ગામમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનો અને AAPના આગેવાનોએ કામ અટકાવ્યું:AAP નેતા
માલપુર: મહિયાપુરમાં ભાઇની હત્યા કરનાર આરોપી ભાઇને પોલીસે ઝડપી પાડ્યો
મોડાસા: બડોદરા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા પ્રસાશન ગાંવ કી ઓર "સુશાસન સપ્તાહ દિવસ"કાર્યક્રમ યોજાયો
મોડાસા: શહેરના સુકન પાર્કના દબાણને લઈ પાલિકા તંત્ર દ્વારા ન્યાય નહી મળે તો હાઇકોર્ટેમાં ન્યાય માટે લડવાની રાહીશે ચીમકી ઉચ્ચારી