સતીશ મરાઠા હત્યા કેસના આરોપીઓની જેલ ટ્રાન્સફર માટે અરજી
જેલરે સુરતની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફરની મંજૂરી માગી
રાહુલ મંડલ, સાગર કોળી સહિત ગેંગના 8 કેદીઓને ખસેડવાની માગ
સતીશ મરાઠાની હત્યાનું કાવતરું જેલમાં ઘડાયું હોવાનો તપાસમાં ઉલ્લેખ
હત્યાના આરોપીઓ અને કાવતરું ઘડનારાઓને એક જ જેલમાં ન રાખવા નિર્ણય
જેલમાં અનુશાસન અને સુરક્ષા જાળવવા સુરત બહારની જેલમાં ખસેડવાની રજૂઆત
પ્રિઝનર એક્ટની કલમ 29 હેઠળ અરજી
ગુજસીટોક સ્પેશિયલ કોર્ટમાં 25મીએ અરજી પર સુનાવણી
બાઈટ: નયન સુખડવાલા, સરકારી વકીલ
#krantisamaynews #krantisamay #surat #suratpolice
Udhna, Surat | Aug 22, 2026