ગોધરા: .ગોધરા તાલુકાના બગીડોર ગામે શેરીના રખડતા શ્વાનને ઝેરી સાપ કરડતા કરુણા એનિમલ ટીમે સમયસૂચકતા વાપરી જીવ બચાવ્યો
.ગોધરા તાલુકાના બગીડોર ગામે શેરીના રખડતા શ્વાનને ઝેરી સાપ કરડતા કરુણા એનિમલ ટીમે સમયસૂચકતા વાપરી જીવ બચાવ્યો ગોધરા તાલુકાના બગીડોર ગામની એક શેરીમાં રખડતા શ્વાનને ઝેરી સાપ કરડવાની ઘટના સામે આવી છે. સાપના ડંખ બાદ શ્વાનમાં ઝેરી અસર ફેલાતા તેની તબિયત લથડી હતી અને તે અસહ્ય પીડાથી તરફડી રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોએ તુરંત જ સમયસૂચકતા વાપરીને ૧૯૬૨ કરુણા એનિમલ હેલ્પલાઈન પર કોલ કરીને ઘટના અંગે જાણ કરી હતી. કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળતા જ કરુ