Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ધંધુકા: તગડી પીપળ માર્ગ પર અકસ્માત.

Dhandhuka, Ahmedabad | Jul 15, 2026
તગડી પીપળ માર્ગ પર અકસ્માત ધંધુકા તાલુકાના તગડી પીપળ રોડ પર આજ રોજ બુધવારે બપોરે 1 વાગ્યે અકસ્માત સર્જાયો. માર્ગ પર સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓં ઈજાગ્રસ્ત થયાં હતા. અકસ્માતની જાણ થતા સ્થાનિકો લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધંધુકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.