ભાવનગર શહેર: ભાવનગર થી નવી મુંબઈ વચ્ચે તા.1 ઓક્ટોબરથી વધુ 4 ફ્લાઇટ ઉડશે, એરપોર્ટ ખાતેથી માહિતી અપાઇ
Bhavnagar City, Bhavnagar | Aug 14, 2026
ભાવનગર થી નવી મુંબઈ વચ્ચે વધુ 4 ફ્લાઇટ ઉપડશે, જે અંગે એરપોર્ટ ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાવનગર મુંબઈ વચ્ચે સપ્તાહમાં 10 સફલાઈટ ઉપડે છે. જ્યારે હવે આગામી તા.1 ઓક્ટોબરથી વધુ 4 ફ્લાઈટનો વધારો થશે. એટલે કે સપ્તાહમાં 10 ને બદલે 14 ફ્લાઇટ ભાવનગર એરપોર્ટ ખાતેથી ઉડાન ભરશે. જે અંગે યાત્રિકોને નોંધ લેવા જણાવવામાં આવ્યું હતું.