ગઢડા: ગઢડાની શ્રી ખોપાળા શાળામાં સ્વચ્છતા સહભાગીતા દિવસની ઉજવણી
Gadhada, Botad | Sep 9, 2026 બોટાદના ગઢડા સ્થિત શ્રી ખોપાળા કેન્દ્રવર્તી શાળામાં સ્વચ્છતા પખવાડા-2026 અંતર્ગત સ્વચ્છતા સહભાગીતા દિવસ ઉજવાયો. વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.