ગારિયાધાર: રાણીગામની સ્થળ મુલાકાત, તાત્કાલિક રાહત કામગીરીના આદેશ
રાણીગામની સ્થળ મુલાકાત, તાત્કાલિક રાહત કામગીરીના આદેશ ગારીયાધાર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને પગલે શેત્રુંજી નદી કાંઠાના વિસ્તારો તેમજ રાણીગામમાં સર્જાયેલી પરિસ્થિતિનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત સીટના સદસ્ય કિશોરભાઈ મહેતા, પૂર્વ સરપંચ બાબુભાઈ ભમર, સરપંચ વિનુભાઈ ધોળીયા, ભરતભાઈ ગોહિલ સહિત ગ્રામજનો સાથે રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ વરસાદના કારણે ઉભી થયેલી મુશ્કેલીઓ, નુકસ