પોરબંદર: પોરબંદર હાઈવે પર અકસ્માત: કારની ટક્કરથી બાઈક સવારનું મોત, ચાલક ફરાર
પોરબંદરના ચિકાસા અને નરવાઈ મંદિર વચ્ચે કારની ટક્કરથી બાઈક સવારનું મોત થયું છે. કારચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. નવીબંદર મરીન પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.