Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

વડોદરા ઉત્તર: ડ્રગ્સ સપ્લાયર સુરત ખાતે થી ઝડપાયો

વડોદરા શહેર પોલિસ દ્વારા હુજરાત ટેકરા ખાતેથી મળી આવેલ મેફેડ્રોન ડ્રગ્સ કેસમા પકડાયેલ આરોપીના દિન-૦૧ ના રીમાન્ડ મેળવી આરોપીને સુરત અમરોલીના ડ્રગ્સ સપ્લાઇ કરનાર ઇસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.