Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા મસ્તારામોને મિષ્ટાન્ન ભોજનનું આયોજન કરાયું

Mandvi, Kutch | Jul 8, 2026
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી-કચ્છ દ્વારા "માનવ સેવા એ જ પ્રભુ સેવા"ના ભાવ સાથે ગામના ચોરા પાસે મસ્તારામો માટે મિષ્ટાન્ન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય રાજકોટ નિવાસી સ્વ. પ્રભાવિતબેન પ્રભુદાસભાઈ પૈડા (સોની)ના પવિત્ર સ્મરણાર્થે યોજાયું હતું. કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહી સેવાકાર્યને સફળ બનાવ્યું હતું.