સુરેન્દ્રનગરમાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયેલા કેદીને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો. રિવરફ્રન્ટ નજીકથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ.
#Surendranagar #RajkotRange #ParoleJumper #PoliceAction #BreakingNews
Wadhwan, Surendranagar | Sep 20, 2026