Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

Surendranagarમાં રેલવે ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ, 2600 લિટર ડીઝલ જપ્ત | BS9 TV NEWS

Rajkot, Rajkot | Jun 22, 2026

MORE NEWS

🚨 જામનગરના નવા મોખાણા ગામમાં મોડી રાત્રે દીપડો દેખાતા દોડધામ મચી, સ્થાનિકોમાં ભયનો માહોલ; જાણ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી, આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ, લોકોને સાવચેત રહેવા અપીલ

[ jamnagar, mokhana, jamnagar news, jamnagardistrict, jamnagar district news, jamnagar mokhana village, mokhana gam, leopard spotted, dipdo, leopard in jamnagar, wildlife news, forest department, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #mokhanavillage #jamnagar_gujarat #jukeganahijamnagar

🚨 જામનગરના નવા મોખાણા ગામમાં મોડી રાત્રે દીપડો દેખાતા દોડધામ મચી, સ્થાનિકોમાં ભયનો માહોલ; જાણ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી, આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ, લોકોને સાવચેત રહેવા અપીલ [ jamnagar, mokhana, jamnagar news, jamnagardistrict, jamnagar district news, jamnagar mokhana village, mokhana gam, leopard spotted, dipdo, leopard in jamnagar, wildlife news, forest department, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #mokhanavillage #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 23, 2026

🕌 જામનગરમાં મુસ્લિમ વાઘેર જમાત દ્વારા વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં છેલ્લા 125 વર્ષ થી પણ વધુ સમયથી પરંપરાગત રીતે હુસૈની ચોકારો યોજાય છે. જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રહી છે.ગત સોમવારે મોડી રાત્રે યોજાયેલા ચોકારાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. 

આ પરંપરાગત 'હુસૈની ચોકારો' સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના યુવાનો તથા નાના બાળકો દ્વારા લેવામાં આવે છે. જેમાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા 'હુસૈની ચોકારા' નો કાર્યક્રમ વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં યોજાઈ રહ્યો છે. જેને નિહાળવા માટે રાત્રે 1 વાગ્યે હજારોની સંખ્યામાં ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહે છે. જામનગર ની વાઘેર જમાત દ્વારા 'હુસૈની ચોકારા' નું આયોજન કરે છે.

[ jamnagar, jamnagar news, vagherwada, husaini chokaro, hussaini chokara, moharram 2026, moharram jamnagar, muslim community, vagher jamat, matam chok, religious tradition, 125 years tradition, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #moharram #moharramjamnagar #jukega

🕌 જામનગરમાં મુસ્લિમ વાઘેર જમાત દ્વારા વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં છેલ્લા 125 વર્ષ થી પણ વધુ સમયથી પરંપરાગત રીતે હુસૈની ચોકારો યોજાય છે. જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રહી છે.ગત સોમવારે મોડી રાત્રે યોજાયેલા ચોકારાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. આ પરંપરાગત 'હુસૈની ચોકારો' સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના યુવાનો તથા નાના બાળકો દ્વારા લેવામાં આવે છે. જેમાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા 'હુસૈની ચોકારા' નો કાર્યક્રમ વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં યોજાઈ રહ્યો છે. જેને નિહાળવા માટે રાત્રે 1 વાગ્યે હજારોની સંખ્યામાં ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહે છે. જામનગર ની વાઘેર જમાત દ્વારા 'હુસૈની ચોકારા' નું આયોજન કરે છે. [ jamnagar, jamnagar news, vagherwada, husaini chokaro, hussaini chokara, moharram 2026, moharram jamnagar, muslim community, vagher jamat, matam chok, religious tradition, 125 years tradition, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #moharram #moharramjamnagar #jukega

Rajkot, Rajkot | Jun 23, 2026

🚨🐆 જામનગરના નવા મોખાણા ગામમાં મોડી રાત્રે દીપડો દેખાયો હોવાની માહિતી મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થાનિક આગેવાનો સાથે નવા મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં તપાસ અને શોધખોળ શરૂ કરી. દીપડાની હિલચાલ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા, રાત્રે એકલા બહાર ન નીકળવા અને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.

[ jamnagar, mokhana, jamnagar news, jamnagardistrict, jamnagar district news, jamnagar mokhana village, mokhana gam, leopard spotted, dipdo, leopard in jamnagar, wildlife news, forest department, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #mokhanavillage #jamnagar_gujarat #jukeganahijamnagar

🚨🐆 જામનગરના નવા મોખાણા ગામમાં મોડી રાત્રે દીપડો દેખાયો હોવાની માહિતી મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થાનિક આગેવાનો સાથે નવા મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં તપાસ અને શોધખોળ શરૂ કરી. દીપડાની હિલચાલ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા, રાત્રે એકલા બહાર ન નીકળવા અને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. [ jamnagar, mokhana, jamnagar news, jamnagardistrict, jamnagar district news, jamnagar mokhana village, mokhana gam, leopard spotted, dipdo, leopard in jamnagar, wildlife news, forest department, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #mokhanavillage #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 23, 2026

🚨🐆 જામનગર નજીકના મોખાણા ગામની સીમમાં રાત્રિના સમયે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રોડ નજીક દીપડાની હાજરીની જાણ થતાં તાલુકા સદસ્ય કિશોરભાઈ આહિરે સ્થળ પર પહોંચી રૂબરૂ નિરીક્ષણ કર્યું અને વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. ગામ અને વાડી વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે, જ્યારે વન વિભાગ અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

[ jamnagar, mokhana, jamnagar news, jamnagardistrict, jamnagar district news, jamnagar mokhana village, mokhana gam, leopard spotted, dipdo, leopard in jamnagar, wildlife news, forest department, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #mokhanavillage #jamnagar_gujarat #jukeganahijamnagar

🚨🐆 જામનગર નજીકના મોખાણા ગામની સીમમાં રાત્રિના સમયે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રોડ નજીક દીપડાની હાજરીની જાણ થતાં તાલુકા સદસ્ય કિશોરભાઈ આહિરે સ્થળ પર પહોંચી રૂબરૂ નિરીક્ષણ કર્યું અને વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. ગામ અને વાડી વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે, જ્યારે વન વિભાગ અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. [ jamnagar, mokhana, jamnagar news, jamnagardistrict, jamnagar district news, jamnagar mokhana village, mokhana gam, leopard spotted, dipdo, leopard in jamnagar, wildlife news, forest department, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #mokhanavillage #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 23, 2026

🙏 તારીખ: 23/06/2026 મંગળવાર 

[ jamnagar, dwarka, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #dwarka #jukeganahijamnagar

🙏 તારીખ: 23/06/2026 મંગળવાર [ jamnagar, dwarka, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #dwarka #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 23, 2026

Surendranagarમાં રેલવે ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ, 2600 લિટર ડીઝલ જપ્ત | BS9 TV NEWS - Rajkot News