સોલાના STP પ્લાન્ટમાં કામ દરમિયાન ચાર લોકો અંદર પડતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન બે લોકોને બહાર કાઢી સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. બાકીના બે લોકોને શોધવા ફાયરબ્રિગેડની કામગીરી ચાલુ છે.
(Amdavad News, Sola STP Plant, Workers, Fire Brigade, Rescue Team, Search Operation, Civil Hospital)
#Amdavad #SolaNews #FireBrigade #STPPlant #RescueOperation