સિહોર: ઘાઘલી ચોકડી પાસેથી જુગાર રમતા ત્રણ લોકોને ઝડપી પાડતી શિહોર પોલીસ
શિહોર ના ઘાઘલી વિસ્તાર ની અંદર શિહોર પોલીસને બાતમી મળેલી કે અમુક ઈસમો છે જે હાર જીતનો જુગાર રમી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યા ઉપર જઈ અને રેડ કરતા ત્યાં ત્રણ હિસામો છે જે કુંડાળું વળી અને ગંજીપત્તા ના વતી હાર જીતનો જુગાર રમતા પોલીસે ત્રણેયને ઝડપી પાડી રોકડ રકમ રૂપિયા 3140 સાથે ધોરણસર ની કાર્યવાહી કરેલ