Public App Logo
વલસાડ નગરપાલિકાનો ટેમ્પો લઈ ચાલક રાત્રે 2:30 કલાકે ફરવા નીકળ્યો. RPF મેદાન પાસે ટેમ્પો પલટી મારતા માંડ માંડ બચ્યો. અંતે ટેમ્પો કિચડમાં ફસાતા રાહદારીઓ ટેમ્પો ચાલકની મદદે આવતા ચાલક દારૂના નશામાં હોવાની શંકા જતા રાહદારીઓએ પોલીસને ઘટનાની જાણ કરી ચાલકને પોલીસના હવાલે કર્યો. - Valsad News