ગોંડલ: ઘોઘાવદર ગામ ખાતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈએ મુલાકાત લીધી પૂજા અર્ચના કરી
Gondal, Rajkot | Jul 4, 2024 ગોંડલ તાલુકાના ઘોઘાવદર ખાતે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ તેમજ મોટી સંખ્યામાં અગ્રણીઓ પહોંચ્યા હતા અલ્પેશભાઈ ફરી એક વખત માર્કેટિંગ યાર્ડનો શુ કામ સંભાળ્યું છે ત્યારે આજે મંદિર ખાતે મુલાકાત લીધી હતી