Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
No video available

ગોંડલ: સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની અઢળક આવક વચ્ચે યાર્ડ ધાણાથી છલોછલ...

Gondal, Rajkot | Mar 11, 2025
સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની અઢળક આવક વચ્ચે યાર્ડ ધાણાથી છલોછલ... માર્કેટ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરવામાં આવતા એક જ દિવસમાં ધાણાની 2 લાખ ગુણી કરતા વધુ આવક... યાર્ડમાં ધાણાની આવક શરૂ થાય એ પહેલા જ યાર્ડ બહાર નેશનલ હાઈવે પર 3000થી વધુ વાહનોની 8 થી 9 કીમી લાંબી કતારો જોવા મળી.. ધાણાની પુષ્કળ આવક વચ્ચે હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ રૂપિયા 900/-થી લઈને 2200/-સુધીના બોલાયા..
ગોંડલ: સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની અઢળક આવક વચ્ચે યાર્ડ ધાણાથી છલોછલ... - Gondal News