ગોંડલ: ગોંડલ : રાજકુમાર જાટના મોત મામલે ACP રાજેશ બારીયાનું નિવેદન 4 તારીખે તરઘડીયા પાસે રોડ અકસ્માતમાં ઇજા પહોંચી હતી
Gondal, Rajkot | Mar 10, 2025 ગોંડલ : રાજકુમાર જાટના મોત મામલે ACP રાજેશ બારીયાનું નિવેદન 4 તારીખે તરઘડીયા પાસે રોડ અકસ્માતમાં ઇજા પહોંચી હતી રાજકુમારને સિવિલ હોસ્પિટલ ખાતે તબીબે મૃત જાહેર કર્યો, મોત અંગે ગુનો દાખલ DNA ટેસ્ટ અને ફોરેન્સિક PM પણ કરાયું