Public App Logo
Profile Picture

update1

@devsodagar5
11411Followers
0Following
ગોંડલ: ઘોઘાવદર ગામ ખાતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈએ મુલાકાત લીધી પૂજા અર્ચના કરી
રાજકોટ પૂર્વ: કાન્તા શ્રી વિકાસ ગૃહ પાસે મહાનગરપાલિકાની ઇલેક્ટ્રોનિક બસ બંધ પડતા ટ્રાફિક સર્જાતા કાર્યવાહી કરાય
રાજકોટ પૂર્વ: વોર્ડ નંબર 12 ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
રાજકોટ પૂર્વ: કમિશનર કચેરી ખાતે મીડિયા પર પ્રવેશબંધી કરી મીડિયા ને પ્રવેશ આપવામાં ન આવ્યો અનેક સવાલો
રાજકોટ પૂર્વ: શહેરમાં બહુમાળી ચોક વિસ્તારમાં રાત્રિના સમયે નાઈટ કોમ્બિંગ કરાયું, પીઆઇ કક્ષાના અધિકારી ઉપસ્થિત રહ્યા
રાજકોટ પૂર્વ: કોંગ્રેસ કાર્યાલય પાસેથી કોંગ્રેસના અગ્રણી ઈન્દ્રનીલ રાજ્યગુરુ એ નિવેદન ટીઆરપી ગેમ ઝોન મુદ્દે આપ્યું
રાજકોટ પૂર્વ: પારડી ગામ પાસે ટ્રકમાં આગ લાગી
રાજકોટ પૂર્વ: ભાદર ડેમ 2 ઓવરફલો થયો ડેમ દરવાજો એક અડધો ખોલવામાં આવ્યો
રાજકોટ પૂર્વ: ગાંધી ગ્રામ પોલિસ સ્ટેશન પાસે યુવક રોડ પર સુઈ ગયો વીડિયો વાયરલ થયો
રાજકોટ પૂર્વ: રાહુલ ગાંધી ના નિવેદન મામલે ત્રિકોણ બાગ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
ગોંડલ: ગોંડલમાં આવેલા આશાપુરા મંદિર ખાતે ચોરી
ગોંડલ: ગોંડલ રાજકોટ રોડ ઉપર મોટરસાયકલ સ્લીપ થઈ જતા યુવકને ઈજા
રાજકોટ પૂર્વ: ભાદર ડેમ 2 ઓવર ફ્લો થતા 39 ગામોને એલર્ટ કરવામાં આવ્યા
રાજકોટ પૂર્વ: ગોંડલ હાઇવે ઉપર રહેતા મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો, કારણ અકબંધ
રાજકોટ પૂર્વ: જિલ્લાના 14 ડેમમાં નવા નીરની આવક થઇ, આજીડેમ-2ના 2 દરવાજા 0.15 મીટર ખોલાયા
રાજકોટ પૂર્વ: ત્રંબા ખાતે આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખુલામાં ભણવા મજબૂર બનતા સ્થાનિક વ્યક્તિએ રજૂઆત કરી
ગોંડલ: હાઇકોર્ટમાં ગણેશ ગોંડલ એ જામીન અરજી રજૂ કરી 16 તારીખે સુનામનિ કરવામાં આવશે
રાજકોટ પૂર્વ: bsnl કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન
ગોંડલ: ભાદર ડેમમાં એક ફૂટ નવા નિર ની આવક નોંધાઇ
રાજકોટ પૂર્વ: રાજકોટ જીલ્લાના નાની પરબડી ગામમાં 3 ઇંચ વરસાદને કારણે ફુલઝર નદીમાં ધોડા પૂર
રાજકોટ પૂર્વ: આજીડેમ 2 નો એક દવાજો 0.15મીટર ખોલવામાં આવ્યો ડેમનું લેવલ જાળવવા દરવાજો ખોલાયો
ગોંડલ: તાલુકાના વાસાવડ સહીતના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, સ્થાનિક નદીમાં પૂર આવ્યાં
રાજકોટ પૂર્વ: આજી ડેમમાં ન્હાવા પડેલા યુવકોનો વીડિયો વાઇરલ થતા તપાસ શરૂ કરાઇ
રાજકોટ પૂર્વ: મહાનગરપાલિકા કચેરી ખાતેથી સ્થાયી સમિતિના ચેરમેન જયમીનભાઇએ આજે રાજકોટ શહેરમાં મકાન જમીન દોસ્ત મુદ્દે નિવેદન આપ્યું
રાજકોટ પૂર્વ: પેડક રોડ ઉપર વૃક્ષ જમીન દોસ્ત થતાં વન વે રસ્તો ચાલુ રહ્યો વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી