લખતર: લખતર સૌરાષ્ટ્ર મુખ્ય નર્મદા કેનાલમાં મળી આવ્યો અજાણ્યા પુરુષની મૃત દેહ
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા માંથી પસાર થતી સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા નહેર કેનાલ જ્યારે સુસાઈડ પોઇન્ટ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અવારનવાર નર્મદાની મુખ્ય કેનાલ માંથી માનવ મૃત દેહો મળવાનો સિલસિલો જોવા મળ્યો છે ત્યારે લખતર તાલુકાના ઢાંકી પંપીંગ સ્ટેશન સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલની અંદરથી તારીખ 19.02.2026 ના રોજ એક અજાણ્યા પુરુષ જેની ઉમર વર્ષ આશરે 45 થી 50 વર્ષ નો અજનીય પુરુષ નો મૃત દેહ પંપીંગ સ્ટેશન એકની જાડી માંથી મળી આવ્યો