Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

કતારગામ: કતારગામ ખાતે સુરત પોલીસ નો સોર્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પોલીસ કમિશનરને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.

Katargam, Surat | Mar 1, 2026
કતારગામ ખાતે સુરત પોલીસ નું શૌર્ય સન્માન કાર્યક્રમ યોજાયો..સુરત શહેર નાગરિક સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાયદાની જીત અને જનજીવન સુરક્ષિત તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો..સુરત શહેરના અવિરત સેવા આપતા બહાદુર પોલીસ કર્મીઓને આજરોજ શૌર્ય સન્માન આપી તેઓનો સન્માન કરાયું હતું..સુરત શહેરના નાગરિક સમિતિ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેલોતનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું..

MORE NEWS