શહેરા: શહેરા તાલુકાના પાલીખંડા ગામે થનારા બાળ લગ્ન બાળ સુરક્ષા અને પોલીસની ટીમે અટકાવ્યા હતા
શહેરા તાલુકાના પાલીખંડા ગામે એક બાળ લગ્ન થવાના હોવાની માહિતી બાળ સુરક્ષા એકમની ટીમને મળી હતી,જે માહિતીના આધારે જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે પોલીસને સાથે રાખી સ્થળ પર પહોંચીને તપાસ કરતા તપાસ દરમિયાન ત્યાં મહીસાગર જિલ્લાના સંતરામપુરથી જાન આવેલી હોવાનું માલુમ પડ્યું હતું,ત્યારબાદ બાળ સુરક્ષા એકમની ટીમે કાઉન્સિલિંગ કરી સંબંધિત આધાર પુરાવાની તપાસ કરતા છોકરાની ઉં