Lcb ઝોન 4 ની કાર્યવાહી.વેસુમાંથી ડુપ્લીકેટ કેબલ વાયર નો જથ્થો ઝડપી પાડ્યો.
Lcb ઝોન 4 ની કાર્યવાહી.વેસુમાંથી ડુપ્લીકેટ કેબલ વાયર નો જથ્થો ઝડપી પાડ્યો.
વેસુ વીઆઇપી રોડ પર આવેલ.ભૂમિ ઇલેક્ટ્રિકલ્સ માં પોલીસનો છાપો.
આર.આર.કેબલ ના નામે ડુપ્લીકેટ કેબલ વાયર નું વેચાણ.
કંપની ના સિમ્બોલ નો ઉપયોગ કરી ભળતાં કેબલ વાયરો પધરાવતા હતા.
કંપની ના ફિલ્ડ ઓફિસર ને સાથે રાખી કાર્યવાહી.
90,687 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત.વધુ કાર્યવાહી વેસુ પોલીસને સોંપવામાં આવી.
.
.
.
.
.
.
.
.
#vesu #rrkabel #duplicate #wire #lcbpolice #raid #surat #ssknews
Udhna, Surat | Oct 6, 2026