સુરતઃ દિલ્હી ગેટ ઓવરબ્રિજ પર હાઇવોલ્ટેજ ડ્રામા, ST બસની છત પર ચડી ગયો આધેડ. આધેડ બસની છત પર ચઢી જતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઓવરબ્રિજ પર થોડા સમય માટે નાટકીય દૃશ્ય સર્જાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આધેડ બસની છત પર શા માટે ચઢ્યો તે અંગે હાલ રહસ્ય છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને આધેડને સુરક્ષિત રીતે નીચે ઉતારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
सूरतः दिल्ली गेट ओवरब्रिज पर हाईवोल्टेज ड्रामा, ST बस की छत पर चढ़ गया अधेड़। अधेड़ के बस की छत पर चढ़ जाने से आसपास के लोगों में अफरा-तफरी का माहौल बन गया। पूरी घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। ओवरब्रिज पर कुछ समय के लिए नाटकीय स्थिति बनने से लोगों की भीड़ जमा हो गई। अधेड़ बस की छत पर क्यों चढ़ा, फिलहाल इसका कारण स्पष्ट नहीं है। सू�
Udhna, Surat | Oct 6, 2026