વાલિયા: વાલિયાના લુણા ગામમાં બોરવેલની મોટર અને પાઈપલાઈનને નુકસાન, ગ્રામજનોની તપાસની માંગ
Valia, Bharuch | Nov 9, 2026 વાલિયા તાલુકાના લુણા ગામમાં નવી બોરવેલની મોટર અને પાઈપલાઈનને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે. આ મામલે ગ્રામજનોએ તટસ્થ પોલીસ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.