Public App Logo
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી આયુષ હોસ્પિટલ ના તબીબ ની બેદરકારીના ગંભીર આક્ષેપોને કારણે વિવાદોના ઘેરાવમાં આવી છે. મજૂરી કામ કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારની મહિલાના ઓપરેશનમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઘોર લાપરવાહી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે..😳 - Udhna News