ગોધરા: પંચમહાલ,જિલ્લા પોલીસ દ્વારા ગૌવંશ તસ્કરી સાથે સંકળાયેલા આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી
પંચમહાલ જિલ્લા પોલીસે ગૌવંશની ચોરી, કતલ તેમજ શરીર અને મિલકત સંબંધી ૧૮ જેટલા ગંભીર ગુનાઓમાં સંકળાયેલી કુખ્યાત 'બદામ ગેંગ' વિરૂદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓની મંજૂરી બાદ ગોધરા B-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરીને LCB દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં ગેંગના આરોપી અનસ અબ્દુલગની બદામની ધરપકડ કરવામાં આવી છે.આ ઉપરાંત, ૯ ગુના ધરાવતા નિશાર અહેમદ બદામ સહિત અન્ય પાંચ સહ-આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી, પોલીસ દ્વારા તેઓનો