અલથાણમાં ખાડીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો! હત્યા કે અકસ્માત? વિસ્તારમાં ચકચાર!
સુરત: અલથાણ વિસ્તારમાં આવેલા બાયોસ્ટિયર ગાર્ડન પાસે આજે સ્થાનિક લોકોએ ખાડીમાં એક યુવકનો મૃતદેહ જોતા હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
માહિતી મળતા અલથાણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને ખાડીમાંથી બહાર કાઢ્યો હતો..
Udhna, Surat | Aug 13, 2026