વેજલપુર: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લિકેટ “ગોલ્ડ ફ્લેક પ્રીમિયમ” સિગારેટના જથ્થા સાથે આરોપીઓને ઝડપ્યા
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી ડુપ્લિકેટ “ગોલ્ડ ફ્લેક પ્રીમિયમ” સિગારેટના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે... પોલીસે કુલ રૂ. 1,50,000/- જેટલી કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.