ગારિયાધાર: પાંચ ટોબરા ગામે ભૂંડનો આતંક: મગફળીના પાકને ભારે નુકસાન
પાંચ ટોબરા ગામે ભૂંડનો આતંક: મગફળીના પાકને ભારે નુકસાન ગારીયાધાર તાલુકાના પાંચ ટોબરા ગામમાં ભૂંડના આતંકથી ખેડૂતો પરેશાન બન્યા છે. રાત્રિના સમયે ખેતરોમાં ઘૂસી આવેલા ભૂંડના ટોળાંએ મગફળીના ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અનેક ખેડૂતોના ખેતરોમાં મગફળીના છોડ ઉખેડી નાખતા પાક બરબાદ થયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ભૂંડનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેના કારણે રાતભર ખેતરોમાં જાગરણ કરવાની ફરજ પડી રહી છે. છતાં પણ ભૂંડના ટોળાં ખેતરોમાં