સીંગવડ: સિંગવડ ઘટક-1 ના આંગણવાડી કેન્દ્રોમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી
Singvad, Dahod | Sep 11, 2026 દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ઘટક-1 હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં 9મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી. કાર્યકર બહેનો દ્વારા પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપી લાભાર્થીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા.