અમરેલી શહેર: અમરેલી: ખેડૂતો બિયારણ અને ખાતર ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખે
Amreli City, Amreli | Oct 28, 2026
અમરેલી જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. શિયાળુ પાક માટે બિયારણ, ખાતર અને દવાઓ માત્ર લાયસન્સધારક પાસેથી જ ખરીદવા અને પાકું બિલ લેવા સૂચના આપવામાં આવી છે. અનધિકૃત વેચાણ જણાય તો ખેતીવાડી અધિકારીને જાણ કરવી.