ખાવડાના આરઈ પાર્કમાં 1.30 લાખના બસબારની ચોરી કરનારા રાજસ્થાનના શખ્સને ઝડપી લેવાયો હતો. આ બાબતે પોલીસના જણાવ્યા મુજબ, ગત તા. 29-30 ઓક્ટોબરના ખાવડા પોલીસ કર્મચારીઓ કોમ્બીંગ નાઈટ રાઉન્ડમાં મોટા દિનારા ગામે વાહન ચેકીંગમાં હતા ત્યારે કોટડા ચેક પોસ્ટ બાજુથી એક બોલેરો કેમ્પર ગાડી નંબર RJ-04-GC-8609 વાળી આવતા તેને ઉભી રાખવાનો ઈશારો કરતા ગાડી તથા મુદામાલ મુકી આરોપીઓ નાસી ગયા હતા.દરમ્યાન નાસતા ફરતા આરોપીને લોકેશન આધારે આર.ઈ પાર્કમાંથી પકડી પુછપરછ કરતા આ મ