ભાવનગર શહેર: નકલી મેડિકલ લાઇસન્સના આધારે નશા કારક દવાઓના વેચાણ કરતા દેવરાજનગર ખાતેના શખ્સોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Sep 30, 2026
ભાવનગર એસઓજી પોલીસ મથક દ્વારા બે શખ્સોને ઝડપી લીધા હતા. અગાઉ બોરતળાવ પોલીસ મથકમાં નશાકારક સીરપના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને શંકાના આધારે પોલીસે ઝડપી લીધા હતા. જે શખ્સો નકલી મેડિકલ લાયસન્સના આધારે નશાકારક દવાઓનું વેચાણ કરતા હોવાનું પોલીસે બંને શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.