ઘોઘા: ઘોઘા શહેરમાં રામાપીર બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
ઘોઘા શહેરમાં રામાપીર બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ ઘોઘા ગામમાં વરકુવાડા મફતનગર, ભીલવાડા મફતનગર તેમજ ઘાંચીવાડા રામાપીર મિત્ર મંડળ દ્વારા રામાપીર બાપાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રામાપીર બાપાના જયઘોષ સાથે શરૂ થયેલી આ શોભાયાત્રા ઘોઘા શહેરના અનેક મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રા દરમિયાન DJ ના તાલે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રાના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રામાપીર બાપાના દર્શન ક